________________
(૧૩૬) नहि भीरु ? गतं निवर्तते, समुदाय मात्र मिदं
" તે મતને નાયક બહુપતિ પિતાની વિધવા બેનને કુમાર્ગે દેસ્વા કહે છે કે):--“હે સુંદર લાંચનવાળી ! ઈચ્છિત પી, ખા. હે સુંદર શરીરવાળી! જે ગયું તે તારું નથી ! હે, બીકણ! ગયેલું પાછું આવતું નથી ! આ પરમાણુઓના સમૂહ માત્રજ શરીરનું ખોખું છે. (અર્થાત જે શરીરવડે ધર્મ સાધવાને છે, તેનાવડે ભેગેમજ રક્ત થવાનું બતાવ્યું અને તેની ભેળી બેનને વિવેક ન હોવાથી તેને ફસામાં ફસી, અને તેમનાં અધમ આચરણથી અનેક જીને કુમાર્ગે દેરવાનું સ્થાન મળ્યું.) * હવે વૈશેષિક મતનું થોડું વર્તન દૂષણરૂપ છે. તે બતાવે છે, કે વૈશેષિક મતવાળા પણ સાવધ રોગના આરંભીઓ છે, તેઓ બોલે છે કે, અભિષેચન (સ્નાન) ઉપવાસ બ્રહ્મચર્ય ગુરૂકુલવાસ, વાનપ્રસ (વનવાસ) યજ્ઞ કરે, દાન દેવું, મેક્ષણ પ્રેક્ષણ) દિગ નક્ષત્ર મંત્ર કાળ નિયમ વિગેરે છે (આ બાબતમાં સ્નાન યજ્ઞ વિગેરે એકેદ્રિી વિગેરેને પીડા કારક છે તેજ પ્રમાણે બીજા મત વાળાઓનું જે સાવદ્ય અનુષ્ઠાન છે તે એવી રીતે બતાવવું
જ પ્રશ્ન–કદાચ એમ પણ હેય, પરંતુ બધાએ તેવા ઈચ્છા પ્રણીત વિગેરેથી દુર્ગતિમાં જઈ દુઃખને સ્પર્શ