________________
(૧૩૪)
છે જેઓ તેવા છે, તેઓ વંકની અથવા અસંયમની જે મર્યાદા છે, તેને આશ્રય લીધેલા તે વંકાનિકેત છે, અથવા જેમનું વાંકુ નિકેત છે, તેવા છે, (વ્યાકરણના નિયમથી સૂત્રમાંકને કાથયેલ છે.) અને જેઓએ અસંયમની મર્યાદા (હદ) લીધી છે. તેઓ કાલ (ત)થી, ઘેરાતા કર્મનાં ઉપાદાને કારણ જે સાવદ્ય કર્મનાં અનુષ્ઠાન છે, તેમાં રક્ત બનીને વારંવાર એકે દ્રિય જાતિ વિગેરેમાં નવાં નવાં જન્મ મર્ણ ભેગવે છે, અથવા કાલ ગ્રહિતને બીજો અર્થ એમ લે કે કેટલાક છે એમ ચિંતવે કે ધર્મ કરીશું, ચારિત્ર લઈશું, એવી આશાથી બેસી રહે, (અથવા આ હિતાગ્નિના વ્યાકરણના પ્રગથી અથવા આર્ષ વચન પ્રમાણે પરનિપાત કરતાં) ગૃહિત કાલ શબ્દ લેતાં, કેટલાક એવું ઇરછે કે પાછલી વયમાં કે મર્ણના અંત સમયમાં અથવા પુત્ર પર ણાવ્યા પછી ધર્મ કરીશું, હમણું નહિ, એવી ઉમેદ રાખનાશ સાવદ્ય આરંભમાં રક્ત બની ઈચ્છા પ્રમાણે વક અસંયમમાં રહીને ભવિષ્યને ભરોસે રહીને ધર્મ કરવાનું શાખી વર્તમાનમાં પાપ રક્ત બની પૃથક પૃથક (જુદી જુરી) એકેદ્રિય જાતિ વિગેરેમાં જન્મ-મર્ણ કરે છે. - બીજી પ્રતિમાં દે પુળો પુળ પાઠ છે. તેને અર્થ એ છે કે, ઉપર કહેલી રીતે ઈચ્છા એટલે, ઇ દ્રિએને અનુકૂળ કર્મરૂપ-મોહમાં ડુબેલા વારંવાર એવાં પાપ