________________
(૧૩૨) કહે છે. ગા વિગેરે એટલે વિજ્ઞાનને પ્રાપ્ત થએલાને ધર્મને કહેતાં કાંઈ પણ નિમિત્તથી આર્ત ધ્યાનવાળા ચિલાતિ પુત્રની માફક હોય તે પણ ધર્મ પામે, અથવા વિષયના અભિલાષથી શાલિ ભદ્ર માફક પ્રમત્ત હોય છતાં પણ તેવા કર્મના ક્ષય ઉપશમથી જે ધર્મ સ્વીકાર છે, તે કહે છે અથવા આર્ત દુઃખીઓ અને પ્રમત્ત સુખીઓ તેઓ પણ ધર્મ પામે છે તે બીજાઓનું શું કહેવું? (અર્થાત ધર્મ પામે છે) અથવા રાગદ્વેષના ઉદયથી આત તથા વિષાથી પ્રમત્ત છે. તેઓ જૈનેતર અથવા ગૃહસ્થ સંસારકાંતારમાં પહેલા કેવી રીતે તત્વને જાણેલા કરૂણા ચેવ્ય રાગદ્વેષ વિષયના અભિલાષને જડમૂલથી ઉખેડવાને કેમ સમર્થ ન થાય, આ વાતને બીજી રીતે ન માને, તેથી બતાવે છે ગણાવદર વિગેરે આજે મેં કહ્યું અને કહેવાય છે, તે સત્ય છે, એવું હું કહું છું કે જેવી રીતે સમ્યકત્વ અથવા ચારિત્રને પરિણામ જે દુર્લભ છે, તે પામીને પ્રમાદ ન કરે, શિષ્ય કહે છે ઠીક પણ શું આધાર લઈને પ્રમાદ ન કર તે કહે છે, નાના માણો વિગેરે, એટલે કેઈ પણ વખત સંસારમાં રહેલે જીવ મૃત્યુના મેઢામાં ન આવે એવું નથી, કહ્યું છે કેवदत यदीह कश्चिदनु, संतत सुख परिभोग लालित! प्रयत्न शत परोऽपि, विगत व्यथमायुरवाप्तवानरः