________________
(૧૩૩) કેઈ ડાહ્યા માણસ પૂછે કે બેલે, કે અડઆ રેજ સુખની પરિભેગેથી લાડ લડાવેલો અને સેંકડો પ્રયત્ન કરીને રાખેલે પણ વગર વ્યથાના આયુવાળે માણસ કઈ પણું છે કે નથી) नखलु नरः सुरौघ, सिद्धासुर किन्नर नायकोऽपियः। રસોડનિ તાન , જાણેજ તો ને
દેવતાઓના સમૂહ અને સિદ્ધ વિદ્યાવાળે તથા અસુર કિન્નરને નાયક પણ અથવા મનુષ્ય પણું એ કેઈ નથી, કે જે પુરૂષ જમના દાંત રૂપી વજન આકમણથી કૃશ કરેલે તે ન નાશ પામે? વળી–મૃત્યુના મોઢામાં ગયેલે જે કેઈ છે, તેને બચાવવાને કોઈ પણ ઉપાય નથી કર્યું છે, કે નાશી જાય, નમી પડે, ચાલ્યા જાય વિસ્તાર કરે અથવા રસાયમ ક્રિયા કરે અને મેટાં વ્રત કરે અને જે વધારે બીકણ છે, તે ગુફામાં પણ પેસે, તપ કરે, માપસર ખાય, મંત્ર સાધન કરે તે પણ જમના દાંતરૂપ યંત્રની કાતરમાં તે કપાઈને ચીરાય છે! અને જેઓ વિષય કષાયના અભિલાષથી પ્રમત્ત બનેલા ધર્મને નથી જાણતા તેઓની શું દશા થાય છે, તે કહે છે, ઇદ્રિ તથા મનના વિષયને અનુકૂળ પ્રવૃત્તિ (ઈ) પ્રમાણે અહીં વિષયના સન્મુખ જેમાં અને બંધ છે, તે તરફ અથવા સંસારના સન્મુખ પ્રકર્ષ પણે જેએ ગએલા છે તેઓ ઈચ્છા પ્રણીત છે.