________________
(૧૧૩).
ગૌતમ (સુધમાં) સ્વામી કહે છે કે – જે હું કહું છું, તે હું પતે તીર્થકરનાં કહેલાં વચનના તત્વને જાણીને કહું છું, તેથી મારું વચન માનવા ગ્ય છે, અથવા બિદ્ધમતમાં માનેલું ક્ષણિકપણું દુર કરવાવડે કહ્યું કે, જે મેં પૂર્વે કહ્યું, તે હમણાં પણ હુંજ કહું છું, પણ બીજે કહેતે નથી; અથવા સે” શબ્દનો અર્થ “તે થાય છે, એટલે જે શ્રદ્ધાનમાં સમ્યકત્વ થાય છે, તે તત્વને હું કહું છું.
જેઓ પૂર્વ કાળમાં થયા જે વર્તમાનમાં છે, અને ભવિષ્યમાં થશે. તે બધા તીર્થકરે એમ કહે છે. વળી, પૂર્વેકાળ અનાદિ હેવાથી અનંતા થયા અને ભવિષ્યકાળ અનતે હોવાથી અને સર્વદા તીર્થકર હોવાથી અને તા થશે, અને વર્તમાનકાળ આશ્રયી જે વખતે આ પ્રરૂપણ થતી હોય તેમાં નક્કી સંખ્યા ન હોવાથી ઉત્કૃષ્ટ અથવા જઘન્યપદે કહેવાય, તેમાં ઊત્સર્ગ થી અઢી દ્વીપની અંદર એક સેને સીતેર થાય, તે આ પ્રમાણે
પ-મહા વિદેહમાં એકેક વિદેહમાં ૩૨ શ્રેણી હેવાથી દરેકમાં એકેક ગણતાં ૧૬૦ થાય, અને ૫ ભરત ૫ ઐરા વતન મેળવતાં કુલ ૧૭૦ થાય અને જઘન્યથી ૨૦ થાય તે આ પ્રમાણે-પ મહા વિદેહમાં મહા વિદેહની અંદર રહેલી મહા નદીના બને કિનારે મળી પૂર્વ પશ્ચિમ સાથે લેતાં ચાર ચાર હોય તે પાંચના મળી વીશ થાય, અને