________________
(૧૧૭) छप्पिय जीवनिकाए, णोविहणेणोऽवि अहणाकिजा। नोवि अ अणुमनिजा, सम्मत्सस्सेस निजुत्ती॥२२७॥
આ બંને ગાથાને અર્થ સરળ છે તેથી ટીકા નથી તેથી ઘડામાં લખીએ છીએ. જે જિનેશ્વરે પૂર્વે થયા વર્તમાનમાં છે, અને ભવિષ્યમાં થશે, તે બધાએ ભૂતકાળમાં અહિંસા બતાવી છે, બતાવશે, અને બતાવે છે. એટલે, છે એ જીવનીકાયને હણે નહિ, હણવે નહિ; અને હણનારને અનુદે નહિ. એ સમ્યકત્વની નિર્યુક્તિ છે, તીર્થકરને ઉપદેશ એમના સ્વભાવથી પરેપકારી પણે અપેક્ષા વિના સૂર્ય ઉદય માફક પ્રવેલે છે, જેમ સૂર્ય બધાને પ્રકાશ આપે, તેજ પ્રમાણે જિનેશ્વર બધ આપે, એટલે ૧૨૬ સૂત્રમાં બતાવ્યા પ્રમાણે ધર્મ ચરણ પાળવા માટે ઉઠેલા એટલે જ્ઞાન દર્શન ચારિત્રમાં પ્રયત્ન કરનારા, અને તેનાથી વિપરીત તે ધર્મમાં ઉદ્યમ ન કરનારને માટે સર્વજ્ઞ ત્રણ જગતના નાથે તેવા લેવા નિમિત્તે તે ઉદ્દેશીને ધર્મ કહ્યો છે, એ પ્રમાણે બધે સમજવું.'
અથવા ઉઠેલા અને ન ઉઠેલા એટલે દ્રવ્યથી બેઠેલા અથવા ને બેઠેલા જીવે છે, તેમને વીર પ્રભુએ ધર્મ કહ્યો તેમાં ૧૧ ગણુધરેએ ઉભે ઉભે ધર્મ સાંભળે, એટલે પ્રભુના , સુમુખ રહીને ધર્મ સાંભળવા અથવા ચારિત્ર ગ્રહણ કરવા તૈયાર થયેલાને સંભળાવે, તે ઉપસ્થિત છે, અને તેથી