________________
(૧૧૬) દુર્ગતિને અટકાવવાને ભુગળ સમાન તથા સુગતિની પગથી સમાન ધર્મ છે, અને તે ધર્મ પુરૂષાર્થના પ્રધાનપણથી વિશેષણે બતાવે છે. પાપના અનુબંધરહિત શુદ્ધ છે, પણ બાદ્ધ તથા બ્રાહ્મણેથી એકેદ્રિયથી પચેંદ્રિય સુધીના છની હિંસાની અનુમતિને સુખરૂપ કલંક છે. (એટલે, બ્રાહ્મણે યજ્ઞ કરાવે છે, અને બાદ્ધના સાધુઓ સાધુ માટે વધેલું ખાય છે, તેથી વધની અનુમતિને દેષ લાગે છે, તે દેષ જૈનધર્મમાં નથી. વળી, પાંચ મહાવિદેહને આશ્રયી તે, નિરંતર (નિત્ય) છે, તથા શાશ્વત તથા (મેક્ષગતિ આપવાથી શાશ્વત છે, અથવા નિત્ય હોવાથી શાશ્વત છે, પણ એમ ન થાય; કે ભવ્યતવ માફક પ્રથમ થઈને પછી ન થાય; અને ઘટના અભાવ માફક પ્રથમ ન થઈને નિત્ય થાય, પણ આ ધર્મ તે, ત્રણે કાળમાં શાશ્વત છે. વળી, આ જીવસમૂહને દુખસાગરમાં ડુબેલ જાણીને તેમાંથી પાર જવા, જતુનાં દુઃખ જાણનારા એવા કેવળી ભગવેતાએ બતાવ્યું છે. આ ગતિમ સ્વામીએ પોતાની બુદ્ધિએ ન કહેલું બતાવવાનું કારણ શિષ્યની મતિ સ્થિર કરવા માટે કહ્યું
-આ શુદ્ધ ધર્મ જીનેશ્વરને કહેલું છે. આજ સૂત્રમાં કહેલા અર્થને નિકિતકાર સૂત્ર-સ્પશીક બે ગાથાવડે કહે છે – जाजणवरा अईया, जे संपह जे अणागए काले। सब्वेवि ते अहिंसं, पदिसुवदिहिति विवदिति॥२२॥