________________
(૧૧૪ )
ભરત રાવતમાં તે એકાંત સુખમ વિગેરે આરામાં અભાવ છે, બીજા આચાર્ય કહે કહે છે, કે મેરૂના પૂર્વ અને પશ્ચિમ મહાવિદેહમાં એકેક તીર્થકર હોવાથી મહાવિદેહમાં બેજ છે, અને તેથી પાંચ વિદેહમાં દશ થયા, તેઓ એમ કહે છે કે, सत्तरसयमुक्कोस, इअरे दस समय खेतजिणमाणं । चोत्तीस पढमदीवे, अणतरऽद्धेय ते दुगुणा ॥१॥
પૂજા સત્કારને ચે જેઓ છે, તે અહત કહેવાય છે, તેઓ ઐશ્વર્ય યુક્ત ભગવતે છે, તેઓની સંખ્યા તેમના સંબંધમાં જ્યારે કે પ્રશ્ન પુછે તેને અર્થ ઉપર બતાવે છે, સૂત્રમાં વર્તમાનકાળની વાત છે, તેથી આ પણ જાણવું, કે આ પ્રમાણે કહ્યું, અને ભવિષ્યમાં કહેશે, એ પ્રમાણે સામાન્યથી તીર્થકરે દેવ મનુષ્યની પરદામાં અર્ધ માગધીમાં બધા જ પિતાની ભાષામાં સમજે તેમ તેઓ બોલે છે એ પ્રમાણે પ્રકર્ષથી સંશય દૂર કરવા માટે પાસે હેનારા સાધુ વિગેરેને જીવ અજીવ આસ્રવ બંધ સંવર નિર્જ મેક્ષ એ સાત પદાર્થોને બતાવે છે, એટલે જિનેશ્વર દેવ સાત પદાર્થોનું વર્ણન કરે છે) એ પ્રમાણે સમ્યગ દર્શન જ્ઞાન ચારિત્ર જે મેક્ષ માગે છે, તથા મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કષાય એમ એ ચાંચ બંધના હેતુએ છે, સવ અને પરભાવ વડે છાતી અછતી વસ્તુ તત્વને સામાન્ય 'વિશેષરૂ૫ વિગેરેના પ્રકારથી બતાવે છે, અથવા આ બધા