________________
(૧૨૮) છે,) તે મને યોગ્ય રીતે સમજવાવડે સમજેલે સાધુ વિચારે કે, દુનિયાના છ માસવારવડે આવેલાં કર્મ બંધાય છે, તથા તપ અને ચારિત્ર વિગેરેથી કર્મોથી મુકાય છે. આવું તીર્થ કરના કહેલા આગમને અનુસારે જે આજ્ઞામાં રહે અને વર્તે તે મુકાય. એવું જાણીને કર્મથી છુટવા જુદું બતાવેલ આવ, તથા પરિવ સમજીને કર્યો માણસ ધર્મચારિત્રમાં ઊદ્યમ ન કરે? કેવી રીતે કહેલ છે, તે બતાવે છે. - આસ્ત્ર છે, તે જ્ઞાનના પ્રત્યેનીકપણથી એટલે, જ્ઞાન ભણાવનારના ગુણ ભુલવા ભણતાં અંતરાય કરવી; જ્ઞાન ઉપર દ્વેષ કરવે જ્ઞાનની અતિશય આશાતના કરવી, જ્ઞાનને સમ્યક પ્રકાર ન બતાવવાથી જ્ઞાનાવરણીયકર્મ બંધાય છે, તેજ પ્રમાણે દર્શનના શત્રુપણાથી જ્ઞાનમાં બતાવેલાં વિ. માફક દર્શનમાં વિન કરવાથી એટલે, દર્શનને સમ્યક પ્રકારે ન બતાવવું, ત્યાં સુધીના દ લગાડવાથી દર્શનાવર ણિીયકર્મ બંધાય છે. તે જ પ્રમાણે પ્રાણુઓનું, તથા ભૂતનું તથા જેનું તથા સર્વેનું ભલું ચાહી દુઃખ ન આપવાથી શોકનું કારણ ન આપવાથી તથા ન પુરવ્યાથી તથા પીડા ન આપવાથી તથા ન સંતાપવાથી (અર્થાત નિર્મલ ચારિત્ર વડે અવે જીવેને અભયદાન આપવાથી) સાતા વેદનીય કર્મ બંધાય છે, એથી ઉલટું એટલે તેને અસંયમ વડે દુખ આપવાથી અસાતા વેદનીય કર્મ બંધાય છે, તેજ