________________
(૧૧૯) સંગરત કહેવાય, અને તેથી ઉલટા એકત્વ ભાવના ભાવનારા મુનિ અસગરત કહેવાય; તે બંનેને પણ ભગવાને ઊપદેશ આપેલ છે, તેથી તે સત્ય છે. (ચ શબ્દ નિયમ અર્થ બતાવે. છે, માટે) ભગવાનનું વચન સત્ય છે, તેમ યથાયોગ્યપણે વસ્તુને સદ્ભાવ કહ્યાથી તે વાચ્ય પણ છે. તે બતાવે છે. કે, પ્રભુએ આ પ્રમાણે કહ્યું કે –“સર્વે જે હણવા ન જોઈએ” વિગેરે. આ પ્રમાણે સમ્યગદર્શનનું શ્રદ્ધાન રાખવું અને તે શ્રદ્ધાન-જિનેશ્વરનાં પ્રવચનમાં છે. જે સમ્યફમેક્ષમાર્ગને આપનાર છે. વળી, તે બધા દંભના પ્રબંધથી દૂર હોવાથી પ્રકર્ષથી બોલાય છે, (માટે તે પ્રવચન છે.) પણ, બીજા મતમાં તે અહિંસા ધર્મ બતાવ્યું નથી. જેમકે–અન્ય મતવાળા પ્રથમ કહે કે, સર્વ ને ન હણવા. (હિંસવ મૂતનિ) કહીને યજ્ઞમાં પશુધની આજ્ઞા આપે છે. એટલે, પ્રથમનાં વચનને તેમનાં પાછળનાં વચનથી બાધા લાગે છે. માટે, તે પ્રવચન નથી.) આ પ્રમાણે સમ્યફત્વનું સ્વરૂપ કહીને તેની પ્રાપ્તિમાં શું કરવું તે બતાવે છે.
तं आइत्तु न निहे न निक्खिवे जाणित्तु धम्म जहा तहा, दिटेहिं निव्वेयं गच्छिज्जा, नो लोगस्से રાખે રે (૪૦ ૨૨૭)
પ્રભુએ કહેલાં તરવાર્થ ઉપર શ્રદ્ધા રાખવાપ,