________________
(११२) પણ જાણવું, અને તેવી સંસારી વાસના રાખનારને શ્રમણ ભાવ ન હોય, અને અસાધુનું અનુષ્ઠાન ગુણવાળું ન થાય, તેથી વાસના રહિત સાધુનું જે સમ્યગ દર્શન પૂર્વક તપ જ્ઞાન ચરણ સફળ છે એમ સિદ્ધ થયું, માટે સમ્યગ દર્શન નમાં થતા કરવી, અને તત્વાર્થનું શ્રદ્ધાન કરવું તે સમ્યગ દર્શન છે, અને આ તત્વ સઘળાં કલંકને દૂર કરીને જેમણે બધા પદાર્થોમાં સત્તા વ્યાપી કેવળ જ્ઞાનને મેળવેલું છે, તેવા તીર્થકરે કહ્યું છે તેને હવે અનુક્રમે આવેલા સૂવાનુગમમાં સૂવ બતાવે છે.
से मि जे अईया जे य पडुपन्ना आगमिस्सा अरहंता भगवंतो ते सव्वे एवं माइक्खन्ति एवं भासंति एवं पण्णविंति एवं परूविंति सव्वे पाणा सम्वे भूया सव्वे जीवा सम्वे सत्ता न हतया न अजावेयव्वा न परिचित्तधान परियावेयव्वा न उद्दवेयवा, एस धम्ने सुद्धे निइए समिच लोयं खेय. पणेहिं पवेइए, तं जहा-उट्ठिएस्सु वा अणुट्टिएसु वा उबटिएस्तु वा अणुवहिएप्तु वा उवरयदंडेस वा अणुवरयदंडेसु वा सोवाहिएसु वा अणोकहिए वा संजोगरएसु वा असंजोगरएस वा तचं चेयं नहा चेयं अस्सिं चेयं पच्चइ (सू० १२६)