________________
(૧૦૭) કરી. રાજાએ આજ્ઞા આપવાથી વીરસેને શત્રુનું સૈન્ય જીતવા પ્રયત્ન કર્યો, પણ શત્રુએ અંધપણું જાણી લીધાથી ચુપ બેસવાથી વિરસેનનું કંઈ ન ચાલ્યું ત્યારે શત્રુના સર્વે તેને પકdલીધે. પછી સૂરસેને તે વૃતાંત જાણુંને રાજાને પૂછીને સૂમ તીરના સેંકડેને વરસાદ વરસાવી શત્રુનાસૈન્યને જીતી ભાઈને મુકા.
આ પ્રમાણે અભ્યાસ સારી રીતે કરી ઉદ્યમ કરવા છતાં પણ ચક્ષુની ખામીથી ઈચ્છિત કાર્ય કરવા સમર્થ ન થયે. તેજ પ્રમાણે સમ્યગ દર્શન વિના જ્ઞાન ચારિત્ર કાર્યસિદ્ધિ ન કરી શકે. તેજ નિર્યુક્તિકાર ગાથાને ઉપસંહાર કરતાં બતાવે છે. कुणमाणोऽवि किरियं, परिचयंतोऽवि सयणधणभोए, दितोऽविदुहस्स उरं, न जिणइ अंधो पराणीयं॥२२०॥ - ક્રિયાને કરતે, તથા પિતાનાં સ્વજન, ધન ભેગેને
ત્યજવા છતાં તથા દુખને ઉર આપવા (સામે જવા છતાં પણ અંધ અંધપણાને લીધે શત્રુના સૈન્યને જીતી ન શકે. તે દષ્ટાંતથી હવે બંધ આપે છે – कुणमाणोऽवि निवित्ति, परिच्चयंतोऽवि सयणधण
મg, दितोऽविदहस्स उरं, मिच्छदिहि न सिज्झइ उ॥२२१॥
એટલે મિથ્યા દષ્ટિ પિતાના દર્શનમાં કહેલી ક્રિયા કરે.