________________
( ૧૬)
“જે, એમ દર્શન-જ્ઞાન–ચારિત્ર ત્રિમાં સમ્યવાદને સંભવ થાય છે, તે, દશનને જ સમ્યકત્વવા કેમ રૂઢથ છે? કે જે સમ્યગદર્શનનું અહીં વર્ણન કરવાનું છે.
ઉત્તર–તે દર્શનના ભાવના ભાવી (વિદ્યમાનપણથી જ) જ્ઞાનચારિત્રને ભાવ છે. જેમકે–મિથ્યાષ્ટિને જ્ઞાનચારિત્ર હતાં નથી. તેને જ્ઞાન હેયછતાં અજ્ઞાન કહેવાય.) અહીં સક્યત્વની પ્રધાનતા બતાવવા આંધળા તથા દેખતા એવા બે રાજકુમારોનું દષ્ટાંત બાલ-(મંદબુદ્ધિવાળા) તથા સ્ત્રી વિગેરેના બધા માટે કહે છે –
ઊદયસેન નામને રાજા હતું. તેને વીરસેન તથા સૂરસેન નામે બે કુમાર છે. તેમાં વિરસેન આંધળે છે. તેણે પિતાને ગ્ય ગાંધવાદિક (ગાવા વિગેરેની) કળાઓ, શીખી અને બીજા કુમારે ધનુર્વેદને અભ્યાસ કરીને લેકમાં પ્રશંસનીય પદવી પામે. આ સાંભળીને વીરસેન કુમાર વિરત કરી કે, હું પણ ધનુર્વેદને અભ્યાસ કરું. પછી રાજાએ તેના આગ્રહથી આજ્ઞા આપી અને એગ્ય ઊપાધ્યાનના ઊપદેશથી, અને અતિશય બુદ્ધિના કારણથી શબ્દવેધી થયે. પછી તે જુવાન થયું ત્યારે સારા અભ્યાસથી મેળવેલા ધનુર્વેદના જ્ઞાનથી અને ઉત્તમવર્તનથી અગણિત ચક્ષુદર્શન સદ-અસતભાવથી, તથા શબ્દવેધીપણથી જ્યારે શત્રુ રાજા લડવા આવ્યા ત્યારે રાજા પાસે યુદ્ધમાં જવા માંગણી