________________
(૧૦૪)
(૫) તથા જઢ (ત્યજેલું) ભાર વિગેરે દૂર કરવાથી ચિત્તમાં શાંતિ થાય, તે ત્યક્ત દ્રવ્ય સમ્યક છે, (૬) દહીનું વાસણ વિગેરે કુટી જતાં કાગડા વિગેરેને આનંદ દાયી થવાથી તે ભિન્ન દ્રવ્ય સમ્યક્ છે, (૭) અધીક માંસ વિગેરે છેદવાથી (અથવા ગુમડામાં નસ્તર મુકવાથી) જે શાંતિ થાય તે છિન્ન સમ્યફ છે, આ સાતે પણ ચિત્તને સમાધિ આપનાર હોવાથી દ્રવ્ય સમ્યક છે, પણ જે તે બરાબર ન થાય તે ચિત્તમાં કલેશ થતાં અસમ્યક થાય છે. ' હવે ભાવ સમ્યક્ બતાવે છે. तिविहं तु भावसम्मं दसण नाणे तहा चरित्ते य। दसण चरणे तिविहं नाणे दुविहं तु नायव्यं ॥२१९॥ " ત્રણ પ્રકારે ભાવ સમ્યક છે, દર્શન જ્ઞાન ચારિત્ર એ ત્રણ ભેદ છે, તે દરેક પણ ભેદવાળું છે, તે કહે છે, તેમાં દર્શન અને ચરણે દરેક ત્રણ પ્રકારનાં છે, તે આ પ્રમાણે. - અનાદિ મિયા દષ્ટિને ત્રણ પુંજ કર્યા વિનાને હોય તેને યથા પ્રવૃત્ત કરણ બાકીનાં કર્મ ક્ષીણ થવા વાળો હોય તેને સાગરોપમ કેડા કડીમાં છેડી ઓછી સ્થિતિ હોય, તેને અપૂર્વ કરણમાં ગ્રંથી ભેદાતા મિથ્યાત્વને ઉદય ન હોય તેવું અંતરકરણ કરીને અનિવૃત્તિ કરણ વડે પ્રથમ સમ્યકત્વ મેળવે છે, તે પરામિક દર્શન છે, કહ્યું છે કે,