________________
(૧૯) खवए य खीणमोहे, जीणे अ सेढी भवे असखिज्जा। तविवरीओ कालो, संखिजगुणाए सेढीए ॥२२४॥
સમ્યફત્વની ઉત્તિ થતાં અસંખ્યય ગુણવાળી શ્રેણિ થાય છે. તે પાછલી અડધી ગાથાવડે બતાવેલ છે, તે કિયાને આશ્રયી છે.
પ્રશ્ન–કેવી રીતે અસંખેય ગુણવાળી શ્રેણિ થાય ?
ઉત્તર–(૧) અહીં મિથ્યા દષ્ટિએ જે થોડું ઓછું એવી કડાકોડી સાગરોપમની સ્થિતિવાળા ગ્રંથિસત્વવાળા છે. તેઓ કર્મ નિજાને આશ્રયી સમાન છે, (૨) અને ધર્મ પૂછવાની ઉત્પન્ન થએલી સંજ્ઞાવાળા પૂર્વે કહેલાએથી અસંખ્યય ગુણ નિરાવાળા છે. (૩) ત્યાર પછી પૂછેવાની ઈચ્છાવાળા બની સાધુ સમીપે જવાની ઈચ્છાવાળે અસંખેય ગુણે ઉત્તમ જાણ (૪) ત્યાર પછી ગુરૂને પૂછતાં (૫) ધર્મ સ્વીકારવાની ઈચ્છા થતાં (૬) ત્યાર પછી ધર્મ ક્રિયા કરતાં જે નિર્જરા થાય તેના કરતાં પણ પ્રથમ ધર્મ કિયા કરનારાને વધારે નિજ થાય તે અસખે, ગુણ જાણવી, આટલે સુધી સમ્યફની ઉત્પત્તિનું વર્ણન કર્યું - ત્યાર પછી શ્રાવકત્રત (દેશવિરતિ) સ્વીકારતે તથા સ્વીકારે વિગેરે ઉત્તરોત્તર ગુણ પામેલાને અસંખ્યય ગુણી નિર્જરા જાણવી, એ પ્રમાણે સર્વ વિરતિમાં પણ જાણવું.