________________
(૧૦૦) જેમકે પાંચ થમે, તથા પાંચ નિયમ વિગેરે પાળે તથા પિતાના સગાં ધન તથા ભેગને ત્યાગે. તથા પંચ અગ્નિને તાપ તપવા વિગેરેથી દુઃખ સહન કરે છતાં મિથ્યા દષ્ટિ દર્શનની ખામીથી સિદ્ધિ પદ નથી જ પામતે, (ગાથામાં ઉ શબ્દ એવકારના અર્થમાં છે. પૂર્વે જેમ અંધ કુમાર શત્રને ન જીતી શક્ય તેમ આ કાર્ય સિદ્ધિમાં અસમર્થ છે, જે એમ છે તે શું કરવું ? તે કહે છે– ત મા મળી નrr var, दसणवओ हि सर्फलाणि हुति तनाण चरणाई
_ શા - જેથી સિદ્ધિ માર્ગનું મૂળ સમ્યગ દર્શન છે, તેના વિના કર્મક્ષય ન થાય, તેથી કર્મ શત્રુને જીતવાની ઈચ્છાવાળે મનુષ્ય સભ્યનું દર્શન મેળવવા પ્રથમ યત્ન કરે, અને તેની પ્રાપ્તિમાં શું થાય તે બતાવે છે. કે નિચે દર્શન પામે લાનાં તપ જ્ઞાન તથા ચારિત્રનાં બધાં અનુષ્ઠાને સફળ થાય છે. તેથી તેમાં યત્ન કરે. - હવે બીજી રીતે પણ સમ્યગ દર્શનના તથા તે દર્શન મેળવેલા મનુષ્યને પ્રાપ્ત થએલા ગુણ સ્થાનના ગુણ બતાવે છે. सम्मत्तुपत्ती सावए य, विरए अणंत कम्मं से ॥ दसण मोहक्खाए, उवसामंते य उपसंते ॥२२३॥