________________
(૮૪)
ગોમુત્રિકા અવલેખનીની ઉપમા માયાની છે, તથા કૃમીરાગ કર્દમ ખંજન હરિદ્રાની ઉપમા લેબને છેતથા આખી જીદગી સુધી એક વરસ સુધી ચાર માસ અને પંદર દિવસની સ્થિતિ અનુક્રમે દરેકની છે, (આ બધાનું વર્ણન આજ સૂત્રમાં માને છે ત્યાંથી જેવું.) ( આ પ્રમાણે કેધ, માન માયા લેભ ત્યાગવાથી ખરી રીતે સાધુપણું છે પણ કોઇ હોય ત્યાં સુધી સાધુપણું નથી; કહ્યું છે કે – सामण्णमणुचरं तस्स कसाया जस्स उकडा हुंति। मन्नामि उच्छुपुष्पं व निष्फलं तस्स सामण्णं ॥१॥
- સાધુપણું પાળતા સાધુને જે કષાયે વધારે પ્રમાણમાં હોય તે શેરડીના પુલ માફક તેનું સાધુપણું હું નિષ્ફળ માનું છું. जं अजिअं चरित्तं देसणाएवि पूव्वकोडीए । तंपि कसाइयमेत्तो हारेइ नरो मुहत्तेणं ॥२॥
પુર્વ કડીમાં થોડા વર્ષ ઓછાં એવું (આટલી લાંબી મુદતનું) ચારિત્ર પાળ્યું હોય, તે જે ઉત્કૃષ્ટ કોધ કરે તે તે માણસ એક મુહમાં સાધુપણું હારી જાય છે.
આ બધું પિતાની બુદ્ધિથી નથી કહ્યું એવું બતાવવા ૌતમ સ્વામી કહે છે કે “ ” વિગેરે આકષાય દુર કરવાનું હમણું ઉપર બતાવ્યું, તે બધું સર્વદશી પશ્યક