________________
(૯૯) જે અહંકારી બને તે સમય આવતાં કપટી પણ બને, લભી પણ બને, અને જે લોભી હોય, તે અનુક્રમે પ્રેમી પણ બને, અને પિતાનું ઈચ્છિત ન થતાં કેવી પણ બને, અને તે મેહ કરનારે પણ થાય, અને તે મહ કરીને ગર્ભમાં ઉત્પન્ન થાય, પછી જન્મનું દુઃખ વેઠે, તે માર (હિંસા અથવા આરંભને કૃત્ય) પણ કરે, અને પછી તે નરક ગામી પણ થાય, ત્યાંથી ચવીને તિર્યંચ થાય, એમ પરંપરાએ અનેક દુઓને તે સંસારી જીવ ભગવે છે, પણ જે મેધાવી (બુદ્ધિમાન) સાધુ છે તે ક્રોધ વિગેરેથી દૂર રહે છે તે બતાવે છે, એટલે કોઈ માન માયા લેભ પ્રેમ દ્વેષ મેહ ગર્ભ જન્મ માર નરક તિર્યંચ વિગેરેનાં દુઃખે કોધ રૂપ બીજને ત્યાગ કરવાથી ભગવતે નથી, આ બધું જે તત્વજ્ઞાન બતાવ્યું તે બધા ઉદ્દેશાનું શરૂઆતથી તે અહિં સુધી તીર્થંકરનું કહેલું છે, અને તે તીર્થકર જેને પીડા કરનાર શસને છેડીને આઠ કર્મને અંત કરનાર થયા છે એટલે તેઓ કર્મનું ઉપાદાન કારણ કોઈ વિગેરે પ્રથમ ત્યાગીને પિતાના કર્મો જે પૂર્વે બાંધેલાં તેને ભેદનારા થયા, તેઓને કેવળજ્ઞાન થવાથી સંસારી કેઈપણ જાતની ઉપાધિ નથી, એટલે દ્રવ્યથી સેનું ચાંદી વિગેરે નથી તેમ ભાવથી આઠ પ્રકારનાં કર્મ નથી, આ પ્રમાણે શિષ્યના પ્રશ્નમાં તીર્થકરને