________________
(૧૦૦)
કઈ પણ જાતની દ્રવ્યથી કે ભાવથી કઈ પણ જાતના ઉપાધિ છે કે નહિં? તેને ઉત્તર કહે કે નથી.
આ વચન સુધર્માસ્વામિ જંબુસ્વામિને કહે છે, કે મેં ભગવાનના ચરણની સેવા કરતાં જે સાંભળ્યું તેને અનુસાર તને કહું છું, પણ મારી મતિ કલ્પનાથી હું કહેતું નથી.
સૂત્ર અનુગમ કહે, એથે ઉદ્દેશે પુરે થયે અને તેની સમાપ્તિથી અતીત અનાગત નય વિચારને સૂત્રમાં થોડામાં બતાવવાથી શીતણીય નામનું ત્રીજું અધ્યયન. સમાપ્ત થયું.
સમ્યકત્વ નામનું એવું અધ્યયન ત્રીજું અધ્યયન પુરૂં થવાથી હવે શું કહે છે. તેને આ પ્રમાણે–સંબંધ છે. પહેલા શસ્ત્રપરિજ્ઞા અધ્યયનમાં અન્વયે વ્યતિરેકવડે છે જીવનિકાનું સ્વરૂપ બતાવતાં જીવ અને અજીવ, એમ બે પદાર્થ સિદ્ધ કર્યા તથા જીના વધમાં બંધ થાય છે, અને તે ત્યાગવાથી વિરતિ થાય; તેવું બતાવતા આસવ સંવર બે પદાર્થ બતાવ્યા; તથા લેકવિજય નામના બીજા અધ્યયનમાં લેકે જેમ બંધાય છે, અને જેમ મુકાય છે, તે બતાવતાં બંધ અને નિર્જરા બતાવી તથા ત્રીજા અધ્યયનમાં શીતોષ્ણરૂપ-પરિસહ સહેવા; તે બતાવતાં તેના ફળરૂપ-એક્ષ બતા; તેથી ત્રણ અધ્ય