________________
(૯૭)
રાજ પિતાની મેળેજ પ્રત્યાખ્યાન પરિક્ષાના દ્વારવડે કહેશે કે જેવી રીતે શસ્ત્રની પ્રકર્ષ ગતિ છે, અથવા પરંપરાએ વિદ્યમાન છે, પણ અશકે તેમ નથી, તે બતાવે છે, કે અશસ્ત્ર તે સંયમ છે, તે સંયમ પરથી બીજું પર નથી, એટલે તે પ્રકર્ષ ગતિને પામેલ નથી, તે આ પ્રમાણે, આ પૃથ્વી વિગેરેની સમાનતા કરવી, તેમાં મંદ તીવ્રને ભેદ નથી, એટલે પૃથ્વી વિગેરેમાં સમભાવપણું ધારવાથી સામાયિકની સિદ્ધિ છે..
અથવા શેલેશી અવસ્થામાં રહેલા સંયમથી બીજે સંયમ નથી, અર્થાત્ તેનાથી બીજું ગુણસ્થાન ઉપર કઈ નથી. ,
જે કોધના ઉપાદાનથી બંધ કરે છે, તે સ્થિતિ તથા વિપાથી તથા અનંતાનુબંધીના લક્ષણથી જે કર્મ બંધાયા તેના ક્ષયને આશ્રયી પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે જે જાણે છે તે સાધુ અપર માન વિગેરેને પણ તોડવાનું દેખનારે છે, તે પછીના સૂત્રમાં બતાવે છે. . जे कोहदंसी से माणदंसी, जे माणदंसी से मायादंसी, जे मायादंसी से लोभदंसी, जे लोभदंसी से पिजदंसी, जे पिजसी से दोसदंसी, जे दोसदसी से मोहदती, जे मोहसी से गम्भदंसी, जे