________________
(૯૦) ક્ષય કરે છે, તે, માન વિગેરે બહેને ખપાવે છે. અથવા, પિતાનાજ ભેદવાળા અપ્રત્યાખ્યાન વિગેરેને ખપાવે છે. તથા, એકલા મેહનીયને ખપાવતાં બીજી પ્રકૃતિએને પણ ખપાવે છે અથવા જે ઘણી સ્થિતિવાળાને ખપાવે છે, તે સાધુ અનંતાનુબંધી એકને અથવા, મેહનીયકર્મને ખપાવે છે, તે બતાવે છે. જેમકે-અગણેતર ૬૯ મોહનીય કેડા-કે ક્ષય ગયા પછી, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, અંતરાય, એ ચારની ર૯ તથા નામશેત્રની ૧૯ કેડા-કેડી ખપી ગયા પછી, અને તેમાં પણ ડું ઓછું થયા પછી, મેહનીય કર્મને પણ થવાને એગ્ય થાય છે, પણ, તે શિવાય ન થાય, તેથી કહ્યું છે કે જે બહુ નામ હેય; તેજ પરમાર્થથી એકનામવાળે છે. અહી નામને અર્થ કર્મપ્રકૃતિને ક્ષય, અથવા ઊપશમ કરનાર જાણ. એક ઊપશમ શ્રેણીના આશ્રયથી એક તથા, બહુ ઊપશમ કરવાવડે બહુ ઊપશમતા જાણવી. તેથી એ પ્રમાણે બહુ તથા, એક કર્મના અભાવ શિવાય મેહનીય ક્ષય અથવા, ઉપશમને અભાવ થાય; અને તેના અભાવમાં એટલે, જે, મેહનીય.. ક્ષય અથવા, ઉપશમ ન થાય તે, જંતુઓને બહુ દુખને સંભવ છે, તે સૂત્રમાં બતાવે છે. - દુઓ એટલે અસાતવેદનીય કર્મ અથવા પીડા થાય. તે અને ખ થતું પરિક્ષાવડે જાણીને, અને પ્રત્યા