________________
(૮૫)
સાક્ષાત્ દેખે છે, કારણ કે તેને નિરાવરણુ (કેવળ) જ્ઞાનદર્શન છે, અને તે પશ્યક તીર્થં કૃત વમાન સ્વામી છે, અને તેમનુ” દર્શન ( અભિપ્રાચ મંતવ્ય ) આ છે,
C
અથવા જેનાવડે વસ્તુ તત્ત્વ યથા અવસ્થિત દેખાડાય (કહેવાય) તે દર્શન એટલે ઉપદેશ છે, અર્થાત્ અમહ!વીર (વમાન) સ્વામીનું કહેવું છે તે હું કહુ છું. પશુ સ્વબુદ્ધિથી નથી કહેતા, તે સદી પશ્યક કેવા છે. કે જેનું આ દર્શન છે તે કહે છે,
૩૫, વિગેરે-જેનુ દ્રવ્ય ભાવથી (સ' જીવાને દુઃખ દેવારૂપ) શસ્ત્ર અને પ્રકારે દુર થયુ છે, અથવા શથી પાતે દુર રહેલા છે, અહી' ભાવ શસ્ત્રમાં સયમ અથવા કષાય જાણવા, તેનાથી પાતે દુર છે. તેને ભાવા આ છે કેઃ— ના
તીર્થંકરને પણુ કષાયને વસ્યા સિવાય નિરાવણુ ખધા પદાર્થને દેખનારૂં પરમ (કેવળ)જ્ઞાન પ્રાપ્ત થતુ નથી, તેના અભાવમાં મેક્ષ સુખના ભાવ છે, એથી બીજે પણ મેક્ષ વાંક સાધુ જે તેના ઉપદેશ માને છે અને તેના માર્ગે ચાલે છે તેણે પણ કષાયનું વમન કરવું, શસ્રને ઉપરમનું કાર્ય બતાવી બીજાપણુ તીર્થંકરનાં વિશેષણુ ખતાવે છે. પર્જિગતારસ એટલે બધાં કર્મના અથવા સસારને અત આાવવાના જે યત્ન કરે તે પય તકર છે, તેનુ... આદશન છે.