________________
(૮૩)
पासगस्स दसणं, उवरयसत्थस्स पालयंतकरस्त आयाणं सगडब्भि ॥१० १११॥ ' તે સાધુ જ્ઞાનાદિ સહિત દુખ માત્રથી ઘેરાયલે છતાં અવ્યાલ મતિવાળે આત્મદ્રવ્ય ભૂત કલેક પ્રપંચથી મુક્ત થયા જે પિતાનું તથા પરનું હિત બગાડનાર ક્રોધને વમન કરનારે છે (વમ ધાતુને અર્થ દૂર કરવાના અર્થમાં છે તેને ભવિષ્યકાળ લઈએ તે બીજી વિભક્તિ લાગે, નહિતે છઠ્ઠી વિભકિત લાગુ પડે) અર્થાત શાસ્ત્રમાં કહેલ અનુષ્ઠાનને જે સાધુ વિધિ પ્રમાણે કરે, તે છેડા કાળમાં કેધને દૂર કરશે એ પ્રમાણે બીજે પણ સમજી : લેવું. એટલે પિતાના ઉપઘાત કરનાર ઉપર કેધ કર્મના વિપાકના ઉદયથી કેધ થાય, જાતિ કુળ રૂપ બળ વિગેરે કારણે જે ગર્વ થાય તે માને છે, પરને ઠગવા રૂપ વિચાર તે માયા છે. તૃણુના આગ્રહને પરિણામ તે લેભ છે. તે બધાને ક્ષપણા (કર્મ ખપાવવા) તથા ઉપશમ (શાંત કરવા તેને આશ્રયી આ કોષ વિગેરે ચારને અનુક્રમ છે. અનંતાનુઅધી અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાની તથા સંજવલની અંદર રહેલ ભેદ બતાવવાને માટે જુદા જુદા બતાવ્યા છે, અને ચશબ્દ મુકવાથી તે દરેકની ઉપમા પર્વત પૃથ્વી રેણુ જળ રાજીની કોની છે, તથા શેલ સ્તંભ હાડકું લાકડું તિનિશલતા માનની છે તથા વાંસકુઇંગી (પી) મેષ અંગ