________________
(૮૧) મારું બળ પરાક્રમ દેખીને અભ્યસ્થાન, વિનય, આસન દાન, તથા અંજલિ કરી માથું નમાવી મને માન આપશે. તે માન ન (માન) છે, તથા પૂજન માટે વર્તનારા કર્મ આસ્ત્રવવડે આત્માને બાંધે છે. એટલે, વિદ્યા ભણીને હું ધનવાન થવાથી બીજો માણસ દાન, માન, સત્કાર પ્રણામવડે મારી સેવા વિશેષ પ્રકારે કરી પૂજા કરશે, તે પૂજન છે. વળી, ઉપ
ના નિમત્ત, એટલે વદન વિગેરે માટે કેટલાક જીવે રાગદ્વેષથી હણાયેલા પ્રમાદ કરે છે, પણ તેઓ પિતાના હિતને માટે હિત (ધર્મ) કરતા નથી. એથી ઊલટું કહે છે – __ सहिओ दुक्खमत्ताए पुट्ठो ना झंझाए, पासिम दविए लोकालोक वं चाओ मुच्चा (१२०) त्तियमि ઘર ઉ ર-શા - જ્ઞાનાદિ યુક્ત અથવા હિતવાળ ઉપસર્ગ થી આવેલાં દુઃખ માત્રથી અથવા રોગ થવાથી પીડાતાં વ્યાકુળ મતિવળ ન થાય, તે દૂર કરવા પ્રયત્ન ન કરે, અથવા ઈચ્છેલું મળતાં રાગ વિકલ્પ તથા અનિષ્ટ મળતાં ષ વિકલ્પ ન કરે, અર્થાત રાગદ્વેષ બનેને તજે ન સહેવાય તે મધ્યસ્થ બની દવા કરે અને સ્થવિર સાધુને એગ્ય ઉપાય નિધન હેવાથી સંતેષથી કરે.
વળી ઉપર કહેલા બધા ઉદ્દેશાના રહસ્યને સમજીને કરવું ન કરવું તે વિવેકથી સમજે! કોણ? જે મોક્ષમાં