________________
(૭૯)
હવે હેતુ તથા હેતુવાળે પદાર્થ જણાવવા ગત પ્રત્યાગત સૂત્ર કહે છે. - (બીજી રીતે કહે છે, જેને દુરાલયિક જાણે તેને ઉચ્ચાલયિતા (તારનરિ) જાણે, એને સાર આ છે. જે કર્મ તથા આસવ કારને રોકનાર છે તે જ મે માર્ગમાં રહેલે છે અથવા મુક્ત થએલે છે અથવા જે સન્માર્ગે વર્તન કરે તે કર્મને કાઢનારે છે. અને તે જ આત્માને મિત્ર છે, તેથી કહે છે, હે પુરૂષ! હે જીવ! આત્માને જ ઓળખીને ધર્મ ધ્યાનથી બહાર ઇંદ્રિના વિષય સ્વાદને લેતા મનને રેકીને આ પ્રકારે દુઃખના પાસામાંથી આત્માને મુકાવજે! એ પ્રમાણે કર્મોને દુર કરી આત્મા આત્માને મિત્ર બને છે. વળી ગુરૂ કહે છે, હે પુરૂષ! સદાચરણવાળા પુરૂષનું હિત કરનાર સત્ય તેજ સંયમ છે. તે સંયમને બીજા વ્યાપારથી જ નિરપેક્ષ તું બનીને જાણ, અને તે પ્રમાણે વર્તવાની પરિજ્ઞા વડે પ્રયત્ન કર, અથવા આજ સત્ય જાણ, કે હે શિષ્ય ! ગુરૂ સાક્ષિએ લીધેલાં મહાત્રતેની પ્રતિજ્ઞાને નિર્વહસ્થા, અથવા સત્ય એટલે નાગમ, તેનું સંપૂર્ણ જ્ઞાન મેળવ, અને મેક્ષાભિલાષીએ તે પ્રમાણે વ્રતનું પાલન કરવું.
પ્ર—શા માટે? ઉત્તર–સત્ય નાગમને આજ્ઞા પ્રમાણે વર્તીને ધાવી