________________
*
*
*
*
*
*
*
*
* *
*
* *
*
(૮૭) તેના ઉપદેશને જાણવાથી સર્વજ્ઞ નથી એવું અમે કહીએ. છીએ. કારણ કે ઉપદેશ માત્રથી પરોપકાર કરવાથી તીર્થ કરપણની ઉત્પત્તિ ઘટતી નથી. ઉત્તર યુકિતના વિકલ, પણથી ઉત્તમ પુરૂષના મનને તમારું કહેવું આનંદ આપતું નથી, કારણ કે ઉત્તમ જ્ઞાન વિના હિત અહિતની પ્રાપ્તિ તથા ત્યાગ ઉપદેશને અસંભવ છે. અને એક પદાર્થનું પણ સંપૂર્ણ જ્ઞાન સર્વજ્ઞપણા વિના ઘટતું નથી તે સૂત્રકાર બતાવે છે.
जे एवं जाणह से सव्वं जाणइ, जे सव्वं जाviદ તે i am (ત્ર. ૧૨) - જે કંઈ પણ જ્ઞાની પરમાણુ વિગેરે એક દ્રવ્યને, તેના પછીના કે પૂર્વના પર્યાય સહિત જાણે, અથવા પોતાના અથવા પારકાના બધા પર્યાને જાણે છે, કારણ કે તેવા પુરૂષને અતીત અનાગતમાં બનેલા અને બનવાના પર્યાયે સહિત દ્રવ્યને જાણવાથી તેને બધી વસ્તુનું જ્ઞાન અવિનાભાવી પણે છે. હવે તેને હેતુ તથા હેતુવાળા પદાર્થ સહિત બીજી રીતે કહે છે.
જે સર્વ પદાર્થો સંસાર ઉદરમાં રહેલા છે તેને જાણે છે તે એક ઘટ વિગેરે એક વસ્તુને જાણે છે, તે જ જ્ઞાનીને , અતીત અનાગત પર્યાય-ભેદેવડે તે તે સ્વભાવની આપત્તિ વડે
અનાદિ અનંતકાળપણે સમસ્ત વસ્તુ સ્વભાવમાં જાણપણું થાય છે. કહ્યું છે