________________
(૪૨) હરખ ન દે તેથી તેને જન્માદિ દુઃખ નહિ મળે. કહ્યું यथेष्ट विषयाः सातमनिष्टा इतरत्तव।। અન્ય રા િિિરવૈ, ન બિલ કને શા
જેવી રીતે તને ઇદ્રિના રસ વહાલા છે અને અનિષ્ટ અપ્રિય છે એવી રીતે જાણીને બીજાને અપ્રિય કૃત્ય ન કરતે. શિષ્ય પૂછે છે તે શું કરવું ? ઉ. જાતિ વૃદ્ધિ સુખ દુઃખ દેખીને તત્વ બતાવનારી એક્ટ વિદ્યાને જાણ, અને જે તત્વ જાણેલા હેય, તે મોક્ષ અથવા પરમ જ્ઞાન વિગેરે અથવા મક્ષ માગને જાણીને સમ્યકત્વ દર્શી બનીને પાપ ન કરે, અર્થાત્ સારે સાધુ પાપ વ્યાપાર ન કરે. હવે પાપનું મૂળ સંસારી સ્નેહના પાસે છે, તે છેડવા ઉપદેશ આપે છે.
उम्मुं च पासं इह मच्चि एहिं, आरंभ जीवी उभयाणु पस्सी; कामेसुगिद्धा निचयं करंति, संसि. च्चमाणा पुणरितिगम्भं सू. ॥२॥ काव्य. - આ ચાર પ્રકારના કષાય તથા વિષયના વિમક્ષમાં સમર્થ આધાર રૂપ મનુષ્ય લેકમાં સંસારી મનુષ્ય સાથે દ્રવ્યથી તથા ભાવથી બંને પ્રકારે જે પાશ (મોહજાળ) છે, તેને સર્વથા છોડ; કારણ કે તે જન સમૂહ કામ લેગિની લાલસા વાળે છે તથા તે મેળવવા માટે જીવ હિંસા વિગેરે પાપે આરંભે છે. તેથી જ સૂત્રમાં કહ્યું છે કે તે આરંભથી જીવવા