________________
જાય છે, તે પ્રમાણે તે મેટા લાભમાં પરવશ થઈને સાતમી નારકીમાં દુઃખ ભોગવે છે.
તેથી શું કરવું તે કહે છે. - જે લેભથી આવું દુઃખ છે તે પ્રાણી વધુ વિગેરેની પ્રવૃત્તિથી નરકમાં જવું ન પડે માટે વીર પુરૂષ લેભથી દૂર રહે. વળી શેકને અથલા સંસાર જમણુ કરાવનાર | ભાવ શ્રાતને દૂર કર તથા તું લઘુ ભૂત એટલે મેક્ષ
અથવા સંયમ તે તરફ જનારે લઘુભૂતગામી થા, અથવા લઘુભૂત થવાની ઈચ્છાવાળે લઘુભૂત કામી બન; ફરી ઉપદેશ આપે છે તું બાહ્ય તથા અત્યંતર બે પ્રકારે ગાંઠને
પરિજ્ઞા વડે જાણીને હમણાં જ ધીર બનીને પ્રત્યાખ્યાન પરિક્ષા વડે છાહ.
વળી વિષય અભિલાષ તે સંસાર પ્રવાહ છે તેને જાણીને દાંત એટલે ઈતિને દમન કરીને સંયમ પાળ, કેવી રીતે પાળે તે કહે છે, અહીંયાં મિથ્યાત્વાદિ શેવાલથી આચ્છાહિંત સંસાર કુંડમાં જીવ રૂપી કાચ તું બનીને કૃતિ (જ્ઞાન ભણવું) શ્રદ્ધા તથા સંયમમાં વીર્ય જોડીને કાચા જેમ તરી આવે તેમ તું તરી જા, મનુષ્ય સિવાય મેક્ષ નથી, માટે મનુષ્ય પણામાં તરવાનું કહ્યું પણ પ્રાણીની હિંસાના આરંભનાં કૃત્ય ન કરતે, પાંચ ઇન્દ્રિયે ત્રણ બળ શ્વાસો શ્વાસ અને આણુ તે દશ પ્રાણને ધારણ કરવાથી પ્રાણી
'