________________
એટલે મનુષ્યરૂપ હય (દેવાંગના અથવા સુંદર રૂપવાળી જી દેખીને) તેમાં લલચાય નહિ, અથવા દેવ સંબંધી કે મનુષ્ય સંબંધી મેટું નાનું રૂપ એટલે તેમાં પણ મધ્યમ રૂપવાળી કે ઘણું રૂપવાળી દેવી કે સ્ત્રી હોય તે તેમાં લલચાવું નહિ, અહિં “નાગજુનીયા” કહે છે. विसयंमि पंचगंमीवि, दाविहमि तियं तियं । भावओ सुह जाणित्ता, से न लिप्पड दोसुवि ॥१॥
શબ્દ વિગેરે પાંચ પ્રકારના વિષયોમાં તથા બને પ્રકારમાં એટલે જે ઈષ્ટ અનિષ્ટ છે, તેમાં હીન મધ્યમ ઉત્કૃષ્ટ ને ભાવથી એટલે પરમાર્થથી જાણીને રાગદ્વેષ વડે પાપ કર્મથી ન લેપાય, અર્થાત્ તેમાં રાગદ્વેષ ન કરે, તેમાં શું આલમન લે કે રાગદ્વેષ ન થાય તે કહે છે. આગમન તથા ગમન તે તિય"ચ અને મનુષ્યને ચારે ગતિમાં આવવા જવાનું છે. તથા દેવતા નારકીને તિર્યંચ મનુષ્યમાંથીજ આવવું જવું છે, નારકી માફક દેવને પણ બેજ ગતિ આગતિ છે, ફક્ત મનુષ્યને મેક્ષ ગતિને સદ્ભાવ હોવાથી પાંચ ગતિ છે, આ પ્રમાણે જીવને ગતિ આગતિ થાય છે તે વિચારીને સંસાર ચકવાળમાં કુવાના અરટના ન્યાયે ભ્રમણ છે, તે સમજીને અને મનુષ્યપણુમાં મેક્ષ મળે છે તેવું જાણીને સુગતિને અંત લાવનાર જે રાગદ્વેષ છે તેને દૂર કરીને આગતિ ગતિ ને આપનાર રાગદ્વેષ જાણીને તે બંનેને