________________
( ૬૯ )
દૂર કરી કાઇ પણ જીવને પેાતે તરવાર વિગેરેથી છેદે નહિ; તથા ભાલા, વિગેરેથી ભેદે નહિ, તથા અગ્નિ વિગેરેથી આળે નહિ તથા નરકગતિ વિગેરે અથવા અનુપૂર્વી વિગેરે ઘણી વાર વિચારીને પાતે હણે નહિ.
અથવા રાગદ્વેષના અભાવ થાય તા ઉપર કહેલાં પાપ પેાતાની મેળે દૂર થાય, એટલે રાગદ્વેષ છેડનારા મુનિ છેદવા વિગેરેનાં કૃત્ય પોતે ન કરે, સૂત્રમાં નળ વિગેરે છે તેની ન વિભક્તિ બદલીને ત્રીજીમાં અથ લઈએ, તેા એમ થાય કે વૈચિત્ કોઇ પણ માણુસ એવા નથી કે આ બધા લોકમાં રાગદ્વેષ વિનાના હાય તે રાગદ્વેષના અભાવે છેકે, ભેદ, અર્થાત્ રાગદ્વેષ છેડયા પછી છેદે ભેદ નહિ'
જો કે આ પ્રમાણે ગતિ આગતિના જ્ઞાનથી રાગદ્વેષને ત્યાગ થાય છૅ, અને તેના અભાવથી છેદનાદિ સ`સાર દુઃખને અભાવ થાય છે, તેવું મુનિ જાણે છે, પણ વત્ત માન સુખને દેખનારા અમે કયાંથી આવ્યા, ક્યાં જઈશુ ? અથવા અમને ત્યાં શું મળશે, એવા વિચાર નથી કરતા, તેથી રાગ દ્વેષ કરીને નવાં. કમ બાંધીને સ*સાર ભ્રમણની ચેાગ્યતા અનુભવે છે. એવુ' સૂત્રકાર મતાવે છે.
अवरेण पुव्वि न सरंति एगे, किम्मस ती किंवाss मिस्सं । भासंति एगे इह माणवाओ, जमस्स तीयं तमाग मिस्तं ॥ १ ॥ नाईय महं न य