________________
(૭૦)
आगमिस्सं, अलु नियच्छन्ति तहागयाउ । विहुय कप्पे एपाणुपस्सी, निझोस इत्ता खवगे महेसी ॥२॥
ઉપરની બે સૂત્ર ગાથાને અર્થ કહે છે. પહેલાં હું કેર્યું હતું કે હું હાલ આ શું? એવું કેટલાક મેહ અને અજ્ઞાનથી ઘેરાયેલી બુદ્ધિવાળા જ જાણતા નથી, એટલે આ જીવને નરકાદિ ભવથી ઉત્પન્ન થયેલું અથવા બાળ કુમાર વિગેરે વયવાળું એકઠું થયેલું પૂર્વનું દુઃખ વિગેરે કેવી રીતે આવેલું છે? અથવા, ભવિષ્યમાં કેવી રીતે થશે? એટલે, આ વિષય સુખના વાંછક, અને દુઃખના દ્વેષી જીવનું ભવિષ્યકાળમાં શું થશે? તે તેઓ જાણતા નથી, પણ છે, કદી તેઓના હૃદયમાં ભૂત-ભવિષ્યની વિચારણા. હોત, તે, તેઓને સંસારમાં રતિ (આનંદ) થાત નહીં,
केण ममेत्युप्पत्ती, कई इओ तह पुणोऽविगं तव्वं ? ! जो एत्तिय पि चिंतह, इत्थं सो को न निविण्णों?
- અહીં મારી ઉત્પત્તિ કેવીરીતે થઈ છે અને અહીંથી મારે ક્યાં જવું છે? જે માણસ આટલું પણ, અહીં ચિંતવે; તે, તે કેમ દુઃખ-સંસારથી વરાગ્યવાળે ન થાય? (અર્થાત્ થાયજ !) પણ, કેટલાક મહામિથ્યાજ્ઞાનિઓ કહે છે કે –આ સંસારમાં અથવા મનુષ્ય લેકમાં જેવી રીતે