________________
(૭૩)
તેઓ સિદ્ધ છે, અથવા જેવું જ જાણવાનું છે તેવું જ તેમને જ્ઞાન છે. તેવા સર્વ છે, તેઓ અતીત (જુના) પદાર્થને ભવિષ્યના રૂપપણે નથી માનતા, તથા ભવિષ્યના પદાર્થને ભૂતકાળના રૂપપણે નથી માનતા, કારણ કે પરિણતિની વિચિત્રતા છે, સૂત્રમાં “અર્થ” શબ્દ ફરી લેવાનું કારણ એ છે કે પર્યાય રૂપ બદલાય છે (બાળક જુવાન બૂઢે એ પર્યાય છે અને તે બદલાય છે) પણ દ્રવ્યાપણે તે ત્રણે અવ. સ્થામાં એકપણું જ છે (બાળપણમાં અને બુઢાપણમાં જીવને ભેદ નથી.)
અથવા અતીત અર્થ તે વિષય ભેગાદિક ભેગવેલાં અને ભવિષ્ય સંબંધી દેવાંગનાના વિલાસને ભેગવવાનાં છે. તેને જેઓ રાગદ્વેષના અભાવવાળા છે તેઓ યાદ કરતા નથી અથવા વાંછતા નથી. (ત શબ્દ વિશેષ બતાવે છે ) જેમ મોહનઃ ઉદયથી કેટલાક પૂર્વના અથવા ભવિષ્યના ભેગોને વાંછે છે, તેમ સર્વજ્ઞ ભેગેને ઈચ્છતા નથી અને તેના માગ (શાસન) માં ચાલનારા પણ એવા જ નિસ્પૃહી હેય છે તે બતાવે છે, “દી .’
એટલે અનેક પ્રકારે આઠ પ્રકારના કર્મને જોનાર તે વિધુત છે, અને કર્મ છેવું તે સાધુને આચાર છે, તે કલ્પ પાળનાર સાધુ વિધૂત કલ્પવાળ કહેવાયઅને તે જ સર્વાને અનુદશી કહેવાય છે, અને તે અતીત અનાગત