________________
(૬૬) भिन्नइ 'न' डबह 'न' हं मह कंचण सव्वलोए રિત્ર 38) - સમભાવ તે, સમતા તેને વિચારીને એટલે, સમતામાં રહેલે સાધુ જે જે કરે છે, તે તે કઈપણ પ્રકારે દેષિત આહાર વિગેરે લજજા વિગેરેથી છેડે અને લેકમાં દેખાડવા ઊપવાસ વિગેરે કરે, તે બધું મુનિપણાના ભાવનું કારણ છે. અથવા, સમય તે નાગમ છે, તે આગમમાં બતાવેલી વિધિએ વિચારીને સંયમ–અનુષ્ઠાન કરે, તે બધું મુનિભાવનું કારણ છે, એટલે આગમમાં કહ્યા પ્રમાણે ચાલીને અથવા, સમતાને ધારણ કરીને આત્માને પ્રસન્ન રાખે, અથવા, આગમ ભણીને વિચારીને અથવા, સમદષ્ટિ રાખીને જુદા જુદા ઉપાયે વડે ઈદ્રિયે તથા મનના અપ્રમાદ વિગેરેથી આત્માને પ્રસન્ન કરે અને આત્માને પ્રસન્ન રાખવે તે સંયમમાં રહેલાથી થાય છે, અને તેમાં હંમેશા સાધુ એ અપ્રમાદીપણું ભાવવું તેજ કહે છે - મૂળ સૂત્રમાં મળUT વિગેરે ક્ષેક છે તેને અર્થ કહે છે
જેનાથી બીજું કંઈ મોટું નથી, તે અનન્ય પરમ* સંચમ છે, તેને પરમાર્થ જાણનારે જ્ઞાની પ્રમાદવડે દોષ
ન લગાડે. અર્થાત્ સંયમક્રિયામાં કેઈપણુ વખત પ્રમાદ ન કરે. હવે જેમ, અપ્રમાદી થવાય તે બતાવે છે. " ઇદ્રિ તથા મન એ બન્નેની આત્માને કુમાર્ગે ન