________________
સાધુ માટે સંઘે આહાર વા વાપર, તેમ, સંય પણ ન કર.) હવે એમ બતાવે છે કે, ઉપર પ્રમાણે ત્રણ કરણથી હિંસ ન કરવી. તેટલાથી સાધુ ન કહેવાય, પણ જેમાં, પાપકર્મવું ન કરવાનું કારણ છે, તે બતાવે છે. અન્ય જે સંધ અશા, એકબીજાને ભય અથવા લજજી, તે લાવ આવા લજજાને ધ્યાનમાં લઇને, પરસ્પર આશંકા અથવા અપેક્ષાવડે, પાપના ઉપાદાનરૂપ-જે કર્મનું અનુષ્ઠાન છે, તે સાધુ ન કરે, એટલું પાપ ન કરવાથી મુનિ કહેવાય છે એટલે જે, પરની લજાથી પાપ ન કરે છે, તે મુનિ કહેવાય? ઉ. તેટલાથી સુનિ ન કહેવાય, પણ, અદ્રહના વિચારવાળે મુનિજ નિશ્ચયથી સાધુ છે. જે તે પ્રમાણે, બીજી ઉપાધિને વશથી તે નિર્મળ ભાવવાળે ન હોય; તે, મુનિ ન કહે. મુનિપણાના ભાવવાળે મુનિ કહેવાય. * એટલે, સૂત્રમાં સરળ શિષ્ય ગુરૂને પુછે છે કેકઈ સાધુ બીજા સાધુઓના ડર અથવા લજજાથી, આધાકમદિ આહાર ન લે છે, તે મુનિ ભાવસાધુ કહેવાય કે નહિ? - આચાર્ય કહે છે બીજે વ્યાપાર છેડિને સાંભળ. * બીજી ઉપાધિ જે પાપના વ્યાપારરૂપ છે, તેને ત્યાગતથી ભાવ સાધુપણું થાય છે, એથી એમ સમજવું કે, અંતઃકરણ નિર્મળ કરીને સાધુનાં અનુષ્ઠાન કરે તે જ ભાવવિપણું છે, શિવાય નહિ