________________
(૬૧) કહેવાય તેને દુઃખ ન દે, ન દુખ દેનારાં કૃત્ય કરી આ પ્રમાણે શીતષ્ણીય અધ્યયનમાં બીજો ઉદ્દેશે અર્થ રૂપે પુરે થયે. સુધર્માસ્વામી એ જ બુસ્વામીને કહ્યું વિગેરે પૂર્વ માફક જાણવું.
હવે ત્રીજે ઉો કહે છે. - એને બીજા સાથે આ પ્રમાણે સંબંધ છે.
ગયા ઉદ્દેશામાં દુખ તથા તેને સહન કરવાનું બતાવ્યું અને તે સહન ન કરે તે સાધુ નહિ એટલું જ નહી પણ સંયમ અનુષ્ઠાન કરે તથા પાપ કર્મ ન કરે, તેજ સાથે થાય છે. તે આ ઉદ્દેશામાં બતાવે છે. આ સંબંધ વડે આવેલા ત્રીજા ઉદેશાના સૂત્ર અનુગમમાં સૂત્ર ઉચ્ચારવું જોઈએ. .. संधि लोवल आणित्ता, आयमो पहिया पास, सम्हा न ता न विधायए, जमिणं अन्न मन वितिगिच्छाए पडिलेहाए न करेइ पावं कम्मं किं तत्य દુખ વાd વિવા? (હa ??૬) ' * દ્રવ્યથી અને ભાવથી એમ બે પ્રકારે સંધિ છે, એટલે ભીત વિગેરેમાં ફાટ પડે તે દ્રવ્ય સંધિ છે, અને ભાવથી સંધિ કર્મ વિવર છે એટલે દર્શન મેહનીય કર્મ જે ઉદયમાં આવ્યું તે ક્ષય થયું અને બીજું બાકીનું શાંત છે તે સમ્યકત્વની પ્રાપ્તિરૂપ ભાવ સંધિ છે, અથવા શાના