________________
(૫૯) જે અનવમદશી છે તે નિસન્ન છે એટલે પાપ કર્મોથી ખેદી બનીને તે કરતે નથી, અથવા પાપ કર્મોથી દૂર રહે છે. વળી બીજા ગુણ મેળવવા બતાવે છે.
कोहाइ माणं हणियाय वीरे, लोभस पासे निरयं महंत, तम्हा य वीरे विरए वहाओ, छिदिन सोपं लहु भूयगामी ॥१॥ गथे परिणाय इहज ! धीरे, सोयं परिणाय, चरिज दंते। उम्मन्न लडं इह माणवेहिं, नोपाणिणं पाणे समारभिजा सि ૨ મધ્ય.ત્તિ ના દિતી રાવત :
કોધ જેમાં પહેલે છે તે કોધાદિ કષાય છે. તથા જેના વડે મપાય તે માન, એટલે અનંતાનું બધી વિગેરે કષાના ચાર ભેદે છે તે અથવા કોઇ અને માન જે કોધનું કારણ છે તે ગર્વને સાધુ હશે અને તે હણનારે વીર છે, તથા જેમ દ્વેષરૂપ કેધ માનને હણે, તેમજ રાગ દૂર કરવા કહે છે. લેભ પણ અનંતાનુબંધી વિગેરે ચાર પ્રકારનું છે તેની સ્થિતિ અને વિપાકને જે, કારણ કે તેની સ્થિતિ સૂકમ સંપાય નામના દશમા ગુણ સ્થાન સુધી મેટી છે. અને તેને વિપાક અપ્રતિષ્ઠાન વિગેરે નારકાવાસની પ્રાપ્તિ સુધી છે.
તેથી સૂત્રમાં કહ્યું છે કે “છ પગ ૨ કવિ કવિ” માછલાં અને મનુષ્ય મરીને સાતમી નારકી સુધી