________________
( ૫૭ )
तम्हा तं बिइयं नो सेवे, निस्सारं पासिय नाणी उदवायं चवणं णचा, अगवणं घर माहणें, से नछणे न छणावर छणं तं नाजु जाणह, निविंद नंदि, अर ए पयासु, अणोंमदंसी, निसपणे पाहिं कम्मेहि FET. ??%.
ઉપર અતાવ્યા પ્રમાણે બીજા વાના વધ કરવેશ, સંગ્રડ કરવા, તથા બીજા જીવાને દુઃખ દેવુ' વિગેરે પાપ કરીને પોતાના લાભની ઇચ્છા પૂર્ણ કરીને કેટલાક મનુષ્ય ભરત ચક્રવતી વિગેરે (તે જીવાના થતા દુઃખને નજરે દેખીને વૈરાગ્ય પામીને) મન વચન કાયાના દુષ્ટ વ્યાપારને ધિક્કારી શુભ વ્યાપારમાં એટલે સયમ અનુષ્ઠાનમાં યત્ન કરે છે અને મહાન તપશ્ચર્યાં કરવાથી તેજ ભવમાં મૅક્ષમાં જાય છે, અને તે પ્રમાણે વિચારી સયમ અનુષ્ઠાનમાં વતી તે કામ ભાગ તથા હિં'સા વિગેરે આસવદ્વારને ત્યાગીને શું કરવુ તે કહે છે, જેણે ભાગ ત્યાગ્યા તે માણસે પ્રતિજ્ઞા કરીને ખીજી વખત ભાગના લાલચુ ન થવું, અથવા જુડ અથવા અસયમમાં વર્તવુ' નહિ. કારણ કે પાંચ ઇન્દ્રિયાના સ્વાદને ખાતર અસ'યમ સેવે છે પણ તે વિષયે સાર વિનાના છે કારણ કે જે સાર વસ્તુ છે તે મેળવવાથી તુમિ થાય છે પણ જે વસ્તુથી તૃષ્ણા વધે તેથી તે નિઃસાર છે, એવું દેખીને તત્વ જાણનારો સાધુ વિષય અભિલાષ ન કરે.