________________
(૪૩)
વાળે છે, અને મહારભ પરિગ્રહથી રચના કરીને જીવનને ઉપાય જે છે, તથા ઉભય એટલે શરીરના તથા મન સંબંધી અથવા આ લેક તથા પરલેક સંબંધી (ભેગા કાંક્ષી) છે, વળી તે કામ ભેગમાં રક્ત થઈને અશુભ . કર્મને ઉપચય કરે છે. અને તે કર્મ સંચય કરીને એક ગર્ભથી નીકળી બીજા ગર્ભમાં પ્રવેશ કરે છે. અને સંસાર ચકવાળ (ચકાવા)માં અરટની ઘટમાળ જેમ ભરાય અને ઠલવાય તે ન્યાયે જુનાં કર્મ ભેગવે, અને ફરી નવાં બાંધીને બ્રમણ કરે છે. વળી તે અનિભૂત (વિના વિચારને) આત્મા. કે (દુષ્ટ) થાય છે તે કહે છે. अविसे हासमासज्ज, हंता नंदीत्ति मन्नई માં વારણ ના વેર વર મurQuals. , લજજા ભય વિગેરેના નિમિત્તથી ચિત્તના વિપ્લવવાળ જે હાસ્ય (હાંસી) છે, તેને મેળવીને ઈચ્છા પ્રેમી બની ( કીડની ખાતર) જીવેને હણી (શિકારમાં) આનંદ માને છે, અને બીજાઓને ફસાવવા તે મહા માહથી ઘેરાયેલા અશુભ વિચારવાળે બેલે છે કે “આ મૃગ વિગેરે પશુઓ શીકારને માટે બનાવ્યાં છે, તથા શિકાર સુખી પુરૂષની કિડા માટે છે.” જેવી રીતે જીવ હિંસા સિદ્ધ કરે છે. તેમ જુઠ ચેરીમાં પણ સિદ્ધ કરે છે. આ જુઠું બેલી ઠગવું કે ચોરી કરવી એ તે બુદ્ધિ બળનું તથા બહાદ