________________
(૪૯) છે, તેનાથી રહિત એવા મકાનમાં રહે છે, તે દ્રવ્યથી વિવિત કહેવાય; તથા રાગદ્વેષથી રહિત નિર્મળ ચિત્ત રાખવાશે ભાવથી વિવિક્ત કહેવાય તે ગુણવાળે હોવાથી વિવિઝા છવી કહેવાય છે. આ મુનિ ઈદ્રિય તથા મનને શાંd રાખવાથી પશાંત છે, અને તે પાંચ સમિતિથી યુક્ત હેવાથી અથવા સરળ તે મોક્ષમાર્ગે જવાથી સીમિત છે, અને જ્ઞાન વિગેરેથી યુક્ત છે, તેમ અપ્રમાદિ પણ છે. વળી તે મુનિ તેવીરીતે આખી જીંદગી સુધી ઉત્તમ ગુણવાળે રહે તે કાળ આકાંક્ષી કહેવાય અને એ પ્રમાણે પંડિત મરણની આકાંક્ષાવાળે સંયમ–અનુકાનમાં રહે.
આવું શા માટે કરે તે કહે છે. * મૂળ ઉત્તરપ્રકૃતિના ભેદવાળું તથા પ્રકૃતિ, સ્થિતિ, અનુભાવ, પ્રદેશ, એમ ચાર પ્રકારે બંધવાળું, તથા બંધ ઊદય-સત્તાની વવસ્થાવાળું, તથા બાંધવું સ્પર્શ કરે જોડાવું, એકપણે મળવું, વિગેરે અવસ્થાવાળું કર્મ છે; અને તે ડાક કાળમાં ક્ષય થાય તેવું નથી, તેથી કાળ આકાંક્ષી કહ્યું છે. - તેમાં બંધસ્થાનની અપેક્ષાએ મૂળ ઉત્તરપ્રકૃતિનું બહુ પણું બતાવીએ છીએ. જેમકે – આ બધી મૂળ પ્રકૃતિએ અંતમૂહુત સુધી સાથે બાંધે તે આઠ પ્રકારને કર્મબંધ છે, અને આયુષ્ય ન બાંધે છે,