________________
(૫૪)
૧ પ્રશસ્તવિહાયે ગતિ ૧ ત્રસ બાદર પર્યાપ્ત પ્રત્યેક સ્થિર શુભ સુભગ સુસ્વર આદેય યશકીતિ એ દશક ૧૦ તથા નિર્માણ ૧ નામ મળી કુલ ૩૦.
(૭) એમાં તીર્થકર નામ મેળવવાથી ૩૧ થાય છે.
આ પ્રમાણે એકેદ્રિય ઈદ્રિય ત્રિી ઇન્દ્રિય નરકગતિ વિગેરે આશ્રયી અનેક ભેદે બંધના ઘણા પ્રકારે છે. તે કર્મ ગ્રંથથી જાણવા.
(૮) અપૂર્વકરણ આદિ ત્રણ ગુણ સ્થાને દેવગતિ પ્રાગ્ય બંધના ઉપરમથી યશકીર્તાિજ ફક્ત બાંધે છે. તેથી એક વિધબંધ છે. ત્યાર પછી નામ કર્મના બંધને અભાવ છે.
શેત્રકર્મમાં સામાન્યરીતે ઊંચ અથવા નીચને એકને બંધ છે. ઊંચ અને નીચ બંને વિરોધી હોવાથી સાથે બંધાવાને અભાવ છે. કર્મોનું આ પ્રમાણે બધદ્વારમાં લેશથી ઘણા પ્રકારપણું બતાવ્યું.
સૂત્રકાર તેથી કહે છે કે –આ કર્મ જીવે બાંધ્યાં છે. તે ખુલે ખુલ્લું છે, કારણકે, તે પ્રમાણે ભેગવતાં દરેકને અનુભવાય છે. (સૂત્રમાં ખલુ શબ્દ વાક્યાલંકારમાં છે અથવા નિશ્ચયઅર્થમાં છે કે, કર્મ બહુ પ્રકારજ છે.) જે આ પ્રમાણે છે, તે તે કર્મબંધનને દૂર કરવા શું કરવું? તે કહે છે –