________________
(૪૧)
જનમતા માણસનુ' જે દુઃખ છે, તે માણસને મરતી વખતે પડતાં દુ:ખથી તે તપેલો હાવાથી પૂર્વાંની જાતિને પણ વીસરી ગયે છે.
विर सर सिघं रसंती तो सोजोणी मुहाउ निष्फिडह माऊए अपणोऽविअ वेअण मेडलं जणेमाणो ॥ १ ॥
માના ચાવેલા આહારને ગર્ભમાં બેઠેલા બાળક પર્વસ થઇને ખાય છે, અને પાતે જનમતી વખતે પોતાને તથા, માતાને ઘણી પીડા આપીને ચોનિદ્વારા બહાર નીકળે છે. हीण. भिण्णसरां दीणो विवरीओ विचित्तओ । तुब्बलोदुखिओ वसह, संपत्ती चरिमं दर्द ॥३॥
અને તે વૃદ્ધાવસ્થામાં હીન-ભિન્ન ( ખાખરા ) અવાજ હાય છે. રાંકડું મુખ વથા, વિપરીત વિકલ્પ કરનાશ દુબળ દુઃખી અવસ્થામાં તે પડેલે હાય છે, અથવા હું આય ! એવુ મહાવીર પ્રભુ ગાતમને કહે છે, કે જાતિ વૃદ્ધિ અને તેવુ મૂળ કારણ કર્મ તથા કાર્ય દુઃખ છે તેને જો, અને દેખીને આધ પામ, અને તેવુ જન્મ વિગેરેનું દુઃખ તને ન આવે, એવુ. સયમ અનુષ્ઠાન કર.
વળી ચાદ પ્રકારના ભૂત ગ્રામ (જીવાનાં ચાઠ સ્થાન) છે. તેની સાથે તારા આત્માનું સુખ સરખાવ એટલે જેમ તુ સુખને વાંછે છે તેમ બધા પણ વાંછે છે અને તને દુઃખ ગમતુ નથી તેમ ખીજાતુ પણ સમજ, તેથી તુ મને