________________
તેવાઓને સંગ ન કરે. જો એમ છે તે સાધુએ શું કરવું? તે કહે છે.
तम्हा तिषिजो परमंतिणच्चा, भायंकदंसी न करेह पावं, अग्गं च मूलं च विगिंच धीरे, पलिटि. दियाणं निकम्मदंसी ॥सू. ४॥ काव्य.
બાળ (પાપી) ની સંગતિથી વૈર વધે છે, તેથી અતિ વિદ્વાન (ગીતાર્થ) મુનિ પરમ એટલે મોક્ષપદ અથવા સર્વ સંવર રૂપ ચારિત્ર અથવા સમ્યગ જ્ઞાન અથવા સમ્યગૂ દર્શન એ ત્રણે ઉત્તમ હેવાથી) તેને જાણીને શું કરે તે ગુરૂ
iા –આત તે નરક વિગેરેનાં દુખ છે. તેને (હૃદય ચક્ષુ વડે) દેખવાના સવભાવ વાળા તે આતક દશી છે. તે પૂર્વે કહેલા પાપના અનુબંધ રૂપ અશુભ કર્મને કરતે નથી. તેમ પાપ કરાવે પણ નહિ, તથા અતુપહો પણ નથીવળી ગુરૂ ઉપદેશ આપે છે, કે.
ગણ–ચાર અઘાતિ કર્મ જે ભોપગ્રાહી છે. તે અસ. છે અને પૂરું-તે ચાર ઘાતી કર્મ છે. તે મૂળ છે. (અથવા બીજી રીતે લઈએ તે) મોહનીય કર્મ મૂળ છે. બાકીના સાત કર્મ અગ્ર છે. અથવા મિથ્યાત્વ મૂળ છે. બાકી બધી પ્રકૃતિ અગ્ર છે. એ પ્રમાણે બધાં અગ્ર તથા મૂળ કર્મને દૂર કર, આ સૂવથી એમ સૂચવ્યું કે કર્મ તે પુળને