________________
(૨૦)
કરનાર ધર્મનું કારણ જેમાં છે તેવું આ ક્ષેત્ર વિગેરેમાં મનુષ્ય જન્મ પામે છે. વળી ત્યાં પણ (ધર્મ પાળવાને બદલે) મહા મેહતા કારણે મહિત મતિવાળો બની (ઇદ્રિના ભવાદને માટે) એવાં એવાં કાર્ય કરે છે કે જેને લીધે તે નીચેનીચે (નારકીમાં) જાય છે, પણ સંસારમાંથી પાસ પહોંચતું નથી ( આવું લેકનું વર્તન જાણીને તેવું તમારે ન કરવું). અથવા સમભાવ એટલે સમતા ( સમયને અર્થ સમ લીધે ) છે તેને જાણીને બધા જ ઉપર એટલે પિતાના આત્મા બરાબર પારને જાણીને અથવા શત્રુ મિત્રને સમજાવે જાણીને તેમના ઉપર રાગ દ્વેષ તું ન કર, અથવા બધા છે એકે દિયથી પંચેન્દ્રિય સુધી પિતાના ઉન્ન થવાના સ્થાનમાં રમવાની ઈચ્છાવાળા છે, મરણથી ડરે છે, સુખના ચાહક છે. દુઃખના દ્વેષી છે આવું તેઓનું સમાનપણું જાણીને સાધુએ શું કરવું તે કહે છે, છ છવનીકાયના દ્રવ્ય ભાવના ભેદવાળા શસ્ત્રથી દુર રહેવા ધર્મ જારણથી જાગતે રહે, અથવા જેજે સંયમનાં શસ્ત્રો છે તે તે આસ્રવાર પ્રાણાતિપાત વિગેરે છે. અથવા શબ્દ વિગેરે પાંચ પ્રકારના કામ ગુણે (વિષયપ્રેમ) છે. તેનાથી જે દુર રહે તે મુનિ છે. તેજ સૂત્રકાર કહે છે કે જે મુનિને પિતાના આત્માના અનુભવેલા બીજા બધા પ્રાણી સંબંધી ક્રિયેની પ્રવૃત્તિના વિષયરૂપ શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ તે