________________
(૨૭)
જરા અને મૃત્યુ એ બેને વશ થઈને તે પ્રાણી નિર. તર મહા મહથી મૂઢ બનેલે સ્વર્ગ અને મોક્ષ આપનાર ધર્મને જાણ નથી અને સંસારમાં જીવને એવું કે છે પણ સ્થાન જ નથી કે જ્યાં જરા મૃત્યુ ન હૈય.
પ્રશ્ન–દેવતાઓને જરા (બૂઢાપે) નથી.
ઉ–દેવતાઓને પણ ત્યાંથી ચવવાની છેમહિને પહેલાં ઉત્તમ વેશ્યા બળ સુખ પ્રભુત્વ અને સુંદર વર્ણની હાનિ થાય છે તેથી તેમને પણ જરાને સદ્ભાવ છે,
देवाणं भंते ! सव्वे समवण्णा , नो इणढे समट्टे, सेकेणट्टेणं भंते ! एवं वुच्चइ गोयमा ! देवा दुविहा-पुन्योव वणग्गाय पच्छोव जग्गाय तत्थणं जे ते पुन्वोव वणग्गा तेणं अविसुद्ध वाणयरा, जेणं पच्छोव वणग्गा सेणं विसुद्ध वण्णयरा।
ૌતમને પ્રશ્ન–હે ભગવન? બધા દેવતા સામાન રૂપવાળા છે?
ઉ–તેમ નથી. પ્ર–તેનું શું કારણ?
ઉ– ગતમ! દેવે બે પ્રકારના છે. પહેલાં ઉત્પન્ન થયેલા અને પછી ઉત્પન્ન થતા તેમાં જે પહેલા ઉત્પન્ન થયેલ છે તે કંઈક ઝાંખા રૂપવાળા અને જે પાછળથી ઉત્પન્ન