________________
(૨૮) થયા તે વિશુદ્ધ સુંદર રૂપવાલા હોય છે. તે જ પ્રમાણે લેશ્યા વિગેરેમાં પણ જાણવું. અને ચ્યવનના વખતે તે બધાને બધું ઝાંખુજ હોય છે. જેમકે – माल्यम्लानिः कल्प वृश प्रकम्पः, श्री होनाशो वा.
दैन्यं तन्द्रा कामरागङ्गभङ्गो, दृष्टि भ्रान्तिपथुश्चार
સિઝ મારા માલા કરમાઈ જાય છે કલ્પવૃક્ષ કંપતું દેખાય છે, શ્રી અને હીને નાશ થાય છે કપડાં ઉપરથી પ્રેમ ઉઠી જાય છે. દીનતા આવે છે, આળસ થાય છે. કોમ શગને અને અંગને ભંગ થાય છે, દષ્ટિમાં બ્રાંતિ થાય છે, અને કંપારે થાય છે, અને બધું રમણીક તે અરમણીક લાગે છે. (જેમ, અહીંયાં મનુષ્યને મરતી વખતે ઘરની રૂઢિ કે, વૈભવ ઉપરથી અણગમા થાય છે, તેમ દેવતાને પણ દેવલોક છોડતાં ઘણે ખેદ થાય છે, અને કલ્પાંત કરે છે.) - જે, આવી રીતે છે તે, નક્કી થયું કે, બધા. જી. જરા મૃત્યુને વશ છે તે, તેવું જાણીને પંડિત મુનિ શું કરે? તે કહે છે – - पासिय आउरपाणे अप्पमत्तो परिवए, मंताय मइमं, पास आरंभ दुक्ख मिणंतिणच्चा, माई