________________
(૩૦)
(જેઓ સાધુ છે તેમને મોક્ષ સાધવાને હેવાથી ગૃહસ્થ માફક ખેતી વિગેરે આરંભ કરવાને નથી છતાં જેઓ ત્યાગી નામ ધરાવી ખેતી વિગેરે કરે છે તે પણ ગ્રહસ્થ માફક દુઃખી થાય છે.)
પણ જે વિષય કષાયથી મલીન ચિત્તવાળે ભાવશાયી (પ્રમાદી) છે, તે શું મેળવે તે કહે છે. માયી બને છે, અને માયા લેવાથી બધા કષાવાળ બને, તેજ કહે છે, ક્રોધી માની માયી લેભી બનીને દારૂ વિગેરેના નશામાં પ્રમાદી થઈ નારકીનાં દુઃખ અનુભવી પાછો તિર્યંચમાં ગર્ભના અને અનુભવે છે. પણ જે મુનિ કષાયરહિત અપ્રમાદી છે તેને શું લાભ થાય છે. તે બતાવે છે. શબ્દ
૫ વિગેરેમાં જે રાગદ્વેષ થાય છે તેની ઉપેક્ષા કરતે રૂજી (સરલ) યતિ થાય છે. એટલે ખરી રીતે જે યતિ (સાધુ) છે તે રૂનું છે. પણ ગ્રહસ્થ તે સ્ત્રી વિગેરે પદાર્થ ગ્રહણ કરવાથી વટ છે (ઝી વિગેરેને મેળવવા રાજી રાખવા ગ્રહસ્થને કપટ કરવું પડે છે.) વળી તે સરલ સાધુ ગાયન વિગેરેની ઉપેક્ષા કર મરણ (સાર) ની શંકા કરે છે. એટલે બીજાને મારતાં (દુઃખ દેતાં) કરે છે. તેથી પિતે પણ મરણથી બચે છે. વળી તે કામ (પાપ છાઓ) થી અપ્રમાદી રહે છે. અને જે સાધુ કામ ચેષ્ટાના પાપોથી દર રહે, તે જ ખરી રીતે મન વચન કાયાના પાપથી ઉપર