________________
(૩૨) છે, તે તપના બેને જાણે તે ખેદ છે. કારણકે, તેના જ્ઞાન તથા એગ્ય અનુકાનવડે જે અશા-સંયમ છે, તેને પણ જાણનારે છે, અને સંયમ તપ ખેદને જાણનારે આઝવનિરાધ વિગેરેથી ભવભ્રમણનાં કર્મ જે પૂર્વે એકઠાં કર્યા છે, તેને ક્ષય થાય છે, અને કર્મક્ષયથી જે લાભ થાય છે, તે કહે છે – . • અકર્મનું વર્ણન,
અકર્મ એટલે, જેને આઠ પ્રકારનાં કર્મમાંથી એક પણ કર્મ ન હોય, તે છે, અને તેને નારક, તિર્યંચ, નર, દેવ એવી ચાર ગતિમાં ભ્રમણ કરવાને વ્યવહાર નથી તથા, પર્યાપ્ત અપર્યાપ્ત અવસ્થા નથી, તથા બાળપણ, તથા કુમારપણું વિગેરે સંસારી વ્યપદેશ (જુદી જુદી વ્યવસ્થાન નામ) નથી; અને જે સકમી છે, તેને કર્મવડે નારકાદિ વ્યપદેશ હોય છે.
- તથા તે કર્મની ઉપાધિવડે એટલે, જ્ઞાનાવરણીય વિશેરેથી જુદાં જુદાં વિશેષણે કર્મ સંબંધી થાય છે તે કહે છે–જેમકે, મતિ, કૃત અવધિ, મન:પર્યાય જ્ઞાનવાળો હોય તેને તેની બુદ્ધિના પ્રમાણમાં મંદબુદ્ધિવાળે, અથવા તીક્ષણ બુદ્ધિવાળે કહેવાય છે. (૧) તથા ચક્ષુદર્શની, અચક્ષુદર્શની નિદ્રાળુ વિગેરે છે. (૨) તથા સુખદુઃખી કહેવાય છે. (૩) મિથ્યાદષ્ટિ, સમ્યગ મિસ્યાદષ્ટિ, રીપુરૂષ નપુંસક-કષાયી વિગેરે છે. (૪)