________________
(૩૮) સિવાયની પ્રકૃતિ દૂર થતાં બાકી અંત સમયે નવ પ્રકૃતિ સત્તામાં રહે છે તે કહે છે.
(૧) મનુષ્ય ગતિ (૨) પચંદ્રિય જાતિ (૩) ત્રસ (૪) બાદર (૫) પર્યાપ્તક (૬) સુભગ (૭) આદેય (૮) યશ કીર્તિ (૯) તીર્થકર એ નવ સિવાયની બાકીની ૭૧ અથવા ૬ હિચરમ સમયમાં નષ્ટ થાય છે અને તીર્થકર સિવાયના કેવળને આઠ હોય છે એટલે તેને તીર્થકર નામ છેડીને બાકીની આઠ પ્રકૃતિ સત્તામાં હોય છે આ તેનું છેલ્લું સ્થાન છે (ત્યાર પછી મેક્ષમાં જતાં એક પણ પ્રકૃતિ નથી) શેત્રનાં બે સત્તા સ્થાન છે ઉંચ નીચ શેત્રના સદૂભાવમાં એક સત્તા સ્થાન છે તથા અગ્નિકાય અને વાયુકાયને ઉંચા ગેત્ર વમતાં મલિનભાવવાળી અવસ્થામાં ફક્ત નીચ ગોત્રની સત્તા રહે છે. અથવા અગી ગુણ સ્થાને દ્વિચરમ સમયે નીચ શેત્રની સત્તા દૂર થતાં ઉંચ નેત્ર એકલું રહે છે એટલે બે શેત્રની અવસ્થામાં પ્રથમ સત્તા સ્થાન છે અને અનેમાંથી એક હેય તે બીજું સત્તા રથાન છે (અંતરાચની પાંચ પ્રકૃતિ સાથે દૂર થતી હોવાથી તેનું જુદુ વર્ણન બતાવ્યું નથી.) " આ પ્રમાણે કર્મોની સત્તા જાણીને સાધુએ તે સત્તાને દૂર કરવા પ્રયત્ન કરે. વળી બીજું કહે છે,
कम्ममूलं च ज छणं, पडिलेहिय सब्वं समायाय