________________
(૩૪)
હસ્વ અક્ષર બેલવા જેટલે કાળ શૈલેશી અવસ્થાને અનુભવીને અકર્મ થાય છે.”
હવે, ઉત્તરપ્રકૃતિઓનું છતાપણું–અછતાપણું બતાવે છે. જ્ઞાનાવરણીય, તથા અંતરાય તે દરેકની પાંચ પાંચ ભેદની પ્રકૃતિ ચિદે અવસ્થાનમાં હોય છે. તથા ચાદ ગુણ
સ્થાનમાં મિથ્યાષ્ટિથી માંડીને બારમા ગુણસ્થાન સુધી પાંચે પ્રકૃતિએ હેય છે, તેમાં બીજો વિકલ્પ થતું નથી તથા, દર્શના વરણીયનાં ત્રણ સકર્મનાં રથાન છે. (સત્કર્મ એટલે સત્તા છે.)
પાંચ નિદ્રા, અને ચાર દર્શન, એ નવ પ્રકૃતિ સર્વ છવાસ્થાનમાં રહે છે. (૧) અને ગુણસ્થાનમાં અનિવૃત્તિ બાદરકાળ સંખ્યય ભાગ સુધી હોય છે. (૨) કેટલાક સંખ્યય ભાગના અંતમાં થીણદ્ધિનિદ્રાવિક ક્ષય થવાથી છ કર્મવાળું બીજું સ્થાન છે.
ત્યારપછી, ક્ષીણકષાચના અંત સમયના પહેલા સમચમાં નિદ્રા, અને પ્રચલા, એ બેના ક્ષય થવાથી ચાર કર્મનું સ્થાન છે. અને તે પણ ક્ષય થવાથી ક્ષીણકષાય કાળના અંતમાં ત્રીજું સ્થાન છે. | વેદનીય-કર્મનાં બે સત્તાસ્થાન છે. તે આ પ્રમાણે – ' (૧) સાતા અને અસાતા બંને હાય. (૨) તથા બંને માંથી એક સાતા, અથવા અસાતા જ્યારે પોતે શૈલીશી