________________
(૩૩) તથા સોપકમ નિરૂપકમ રસયુવાળે, અલ્પ આવખાવાળે, વિગેરે છે. (૫) નારક તિર્યંચનીવાળે, તથા એકન્દ્રિય, બે ઈદ્રિય, પર્યાપ્ત અપર્યાપ્ત, સુભગ-દુર્ભગ વિગેરે છે. (૬) ઊંચગવવાળ, નીચગાત્રવાળે છે. (૭) કૃપણ, ત્યાગી, નિરૂપ ભગ, નિવાર્ય છે. (૮) આ પ્રમાણે આકે કમને લીધે સંસારી જ ઓળખાય છે. જે આવી રીતે છે તે શું કરવું તે કહે છે. જ્ઞાના વરણીય વિગેરે કર્મ છે તેની ઉપેક્ષા કરીને અથવા તેના બંધને પ્રકૃતિ સ્થિતિ અનુભાવ પ્રદેશરૂપે વિચારીને તેની સત્તા વિપાકને પામેલા પ્રાણુઓ જેવી રીતે ભાવ નિદ્રામાં સુએ છે (અને દુઃખ લેગવે છે) તે વિચારીને કર્મ તેડવામાં ભાવ જાગરણ કરવા સાધુએ ઉદ્યમ કરે, તે કર્મ તેને વાનું આવા કેમથી થાય છે.
પ્રથમ આઠ કર્મવાળા માણસ છે તે દીક્ષા લઈને મહને તેડે પછી અપ્રમાદી થઈ ક્ષપક શ્રેણી કરે તે આઠમે ગુણ સ્થાને ક્રોધાદિ ઓછા કરી અગ્યારમે ગુણ સ્થાને લાભને સર્વથા નાશ કરે અને બારમા ગુણ સ્થાનના અંતે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય તથા અંતરાય કમ દૂર કરી તેરમે ગુણ સ્થાને ચાર અઘાતી કર્મવાળે રહે. આ ગુણ- , સ્થાને જઘન્યથી અંતમુર્હત, અને ઉત્કૃષ્ટથી પૂર્વ કેપીમાં ડે છે કાળ રહે, ત્યારપછી ૧૪ મે ગુણસ્થાને પાંચ